Fed up with wife’s harrasment, Virar 25-yr-old kills self. #HusbandSuicide #MaleSuicide #Suicide

મુંબઇના વિરારમાં ગ્લોબલ સીટીમાં રહેતા મુળ નખત્રાણા તાલુકાના ઘડાણી ગામના પાટીદાર યુવકે બુધવારે બપોરના પત્નિના ત્રાસ્તથી કંટાળી આત્મહત્યા કરી લેતા કચ્છ સહિત બૃહદ કચ્છના પટેલ સમાજમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો યુવકના મોતથી તેના પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.

https://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-LCL-kutchi-patidar-youths-suicide-in-mumbai-4-minutes-of-video-clips-viral-gujarati-news-5830488-PHO.html

Leave a comment

Your email address will not be published.

*